અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોટ વિસ્તારમાંથી જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાક ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડ કરી. આરોપી સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું ખુલ્યું છે.