¡Sorpréndeme!

વિધાનસભા ચૂંટણીને લઇ અમિત શાહ એકશનમાં

2022-09-27 797 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણી ને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શન મોડમાં છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ બેઠક માટે અમિત શાહ જશે. આજે બપોરે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય મુખ્ય હોદેદારો સાથે શાહ બેઠક કરશેય ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતે સમીક્ષા કરશે. પોતાના કાર્યક્રમોમાં 12.30 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ બેઠક કરશે. અગાઉ કેન્સ વિલે ખાતે યોજાયેલ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.