¡Sorpréndeme!

આણંદમાં યુવતીને માર મારતાનો વીડિયો વાયરલ થયો

2022-09-26 350 Dailymotion

આણંદમાં યુવતીને માર મારતાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બસમાં યુવતીની યુવકે છેડતી કરી હતી. તેમાં બોરસદ-બદલપુર બસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક છોકરીને માર

મારવાનો વીડિયો વાયરલ થતા છોકરા દ્વારા છોકરીની છેડતી કરી હોવાથી મામલો બિચક્યો હતો. તેમાં સમગ્ર ઘટનામાં બસના કંડકટર દ્વારા ઝગડો રોકવાની કોશિશ ન કરતા સ્થાનિકોમાં

આક્રોશ છે.