વિક્રમ સંવત ૨૦૭૮. આસો સુદ બીજ. મંગળવાર, ચંદ્રદર્શન. સૂર્ય હસ્તમાં. યહૂદી નવું વર્ષ. મેષ રાશિ કોઈ દિશા ન સૂઝે ત્યારે ઇષ્ટદેવનું સ્મરણ જ માર્ગ દેખાડશે, ચિંતા હળવી થાય, ખર્ચા વધતા લાગે.