¡Sorpréndeme!

ગરબા રમ્યા બાદ લાગી છે ભૂખ, તો પહોંચી જાવ આ જગ્યાઓએ

2022-09-26 720 Dailymotion

ગુજરાતીઓ માટે કહેવાય છે કે તેઓ ખાવાના શોખીન હોય છે. આ સાથે જ તેઓ તહેવાર મનાવવામાં પણ જોશીલા હોય છે. જો તમે આજથી રાતે ગરબે ઘૂમ્યા બાદ બહાર નીકળશો તો તમે જોશો કે અમદાવાદના અનેક વિસ્તારોમાં અનેક દુકાનોએ લાંબી લાઈનો હશે.