¡Sorpréndeme!

સી.આર પાટીલે વહેલી ચૂંટણી અંગે આપ્યું નિવેદન

2022-09-26 2,438 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 10 થી 12 દિવસ વહેલા થવાના એંધાણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપી દીધા છે.

સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને સંબોધતિ વખતે કહ્યું કે ગત વર્ષે ચૂંટણી 12 ડિસેમ્બરે હતી. આ વખતે ચૂંટણી ગત વર્ષ કરતાં વહેલી થઇ શકે છે. ચૂંટણી નવેમ્બરમાં પૂર્ણ થવાના સંકેત છે.

ભાજપનાં કાર્યકરોને પાટીલે સલાહ આપી કે દિવાળીમાં સુષુપ્ત અવસ્થાનમાં ન આવી જતા. દિલ્હીથી આવનારા રિટર્ન ટિકિટ કઢાવી લે. બિલાડીની ટોપની જેમ પક્ષો ફૂટી નીકળ્યા છે.