ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન ચેમ્પિયન બની ગયું છે. ફાઇનલ મુકાબલામાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનના જંગી માર્જિન સાથે કારમો પરાજય આપ્યો હતો. આ સાથે વેસ્ટ ઝોને 19મી વાર આ ટ્રોફી પર કબજો કર્યો હતો.