ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ હેઠળ સિંગાપોર સામે શાનદાર પ્રદર્શન કરવા છતાં પણ ભારતીય ટીમ વિજય હાંસલ કરી શકી ન હતી. સિંગાપોરની ટીમ ભારત સામેની મેચ 1-1થી ડ્રો કરવામાં સફળ રહી હતી.