¡Sorpréndeme!

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

2022-09-26 1,110 Dailymotion

પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા હતા ત્યારે તેમને ખૂબ અપમાનનો સામનો કરવો પડ્યો હતો. કોફી (Coffee Shop) લેવા માટે મરિયમ લંડનની એક કોફી શોપ પર પહોંચ્યા હતા, તે દરમિયાન ત્યાં હાજર પાકિસ્તાનીઓએ જ ચોર-ચોરના (Chorni Chorni) નારા લગાવ્યા અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું.