¡Sorpréndeme!

આજે કરીએ અંબાજી શક્તિપીઠની યાત્રા

2022-09-26 1 Dailymotion

શક્તિનાં ઉપાસકો માટે શક્તિપીઠનાં દર્શન એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે....કારણકે માતાજી જ્યાં પણ વસ્યા છે ત્યાં પોતાના ભક્તો રુપી સંતાનોનાં કલ્યાણ માટે હાજરાહજૂર છે...તો આવો આજના પાવનકારી પર્વ પર આજે એક એવા ધામની મુલાકાત કરીશુ કે જે વસેલુ છે ભક્તોનાં હદયમાં કારણકે ત્યાં ધબકે છે માનું હૃદય...આવો આજે કરીએ અંબાજી શક્તિપીઠની યાત્રા