¡Sorpréndeme!

યશસ્વી જયસ્વાલે મેદાનમાં કરી અજબ હરકત, રહાણેએ બતાવ્યો બહારનો રસ્તો

2022-09-25 1,339 Dailymotion

દુલીપ ટ્રોફી 2022ની ફાઈનલ મેચ 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી કોઈમ્બતુરમાં રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઝોને દક્ષિણ ઝોન સામે 294 રનથી જોરદાર વિજય મેળવ્યો હતો. મેચ દરમિયાન વેસ્ટ ઝોનની યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ખુબ સારી બેંટીગ કરી હતી. પરંતુ મેદાન પર ખોટી ચાલના કારણે તેને બહાર જવું પડ્યું હતું.