¡Sorpréndeme!

અમરેલી સાંસદના મોબાઈલમાં અશ્લિલ વીડિયો કોલ આવ્યો

2022-09-25 196 Dailymotion

અમરેલી સાંસદને વીડિયો કોલ બાદ ધમકી મળી છે. જેમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તેમાં વીડિયો કોલ બાદ ધમકી મળતા PAએ ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમે

ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. અમરેલી સાંસદના મોબાઈલમાં અશ્લિલ વીડિયો કોલ આવ્યો કોલ રિસીવ થતા સ્ક્રિન શોર્ટ લેવાયો છે. તથા સાંસદ નારણ કાછડીયાને વીડિયો

વાયરલ કરવાની ધમકી આપવામાં આવી છે. જેમાં અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવતા રિસીવ કરતા વીડિયો કોલમાં અશ્લીલતા દેખાતા સાંસદે વીડિયો કોલ કટ કર્યો હતો.