બીબીએનો અભ્યાસ કરતા ભટારના વિદ્યાર્થીએ શનિવારે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો ધેરા શોકમાં ડૂબી ગયા છે. વડોદરા ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને શુક્રવારે મળસ્કે ઘરે પરત ફરેલા વિદ્યાર્થીના આપધાતની ઘટનામાં ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.