આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વરસાદ બેવડી પ્રહાર બની રહ્યો છે. હવે ભયંકર પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થતી જોવા મળી રહી છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 1600થી વધુ લોકોના મોત થયા છે. લોકોને પાણીજન્ય રોગોનું જોખમ વધી ગયું છે.