¡Sorpréndeme!

ડૉલર સામે રૂપિયો 124 પૈસા ગગડતા નાણામંત્રી સિતારામને આપ્યું મોટું નિવેદન

2022-09-24 3,144 Dailymotion

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું કે, વિશ્વની અન્ય કરન્સીની સરખામણીમાં યુએસ ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બન્યો છે. ડોલર સામે રૂપિયો રેકોર્ડ સ્તરે ગગડ્યા બાદ ભારતીય ચલણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સીતારમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને નાણા મંત્રાલય રૂપિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.