¡Sorpréndeme!

ખગોળીય ઘટના કે પછી પ્રલયના એંધાણ ! શું છે હેઈલો ઈફેક્ટ ?

2022-09-24 37 Dailymotion

23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, દીવ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૂર્યની આસપાસ હેઈલો ઇફેક્ટ જેવી ઓપ્ટિકલ ઘટના એટલે કે પ્રભા મંડલ જોવા મળી હતી. ફરતે પ્રકાશિત વર્તુળનું વલય રચાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું અને લોકોએ તેનું શુટિંગ અને ફોટો કેમેરામાં કેદ કર્યા હતા. કેટલાક લોકોમાં તો આ વલયને લઇને પ્રલય અને સુનામીના એંધાણ હોવાની અફવાઓ પણ ફેલાવી હતી. ચાલો જાણીએ હેઈલો અફેક્ટ શું છે