શિખર ધવન સતત ઈન્સ્ટાગ્રામ રીલ્સ શેર કરીને ચાહકોને મનોરંજન પુરૂ પાડતો જ રહે છે. આ વખતે ધવને રવિન્દ્ર જાડેજા સાથે રીલ શેર કરીને માહોલની મજા લૂંટી હતી.