¡Sorpréndeme!

સુરતથી બાબરા જઈ રહેલી બસે બોરસદ નજીક પલટી મારી

2022-09-24 94 Dailymotion

આણંદ જિલ્લાના બોરસદ નજીક એક્સપ્રેસ વે ઉપર મોડી રાત્રે એક લક્ઝરી બસ પલ્ટી મારી જવાનો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો છે.