¡Sorpréndeme!

વડોદરાના વાઘોડિયાના ભણીયારા નજીક કૃષ્ણ એન્ટરપ્રાઈઝમાં ભીષણ આગ લાગી

2022-09-23 547 Dailymotion

વડોદરા જિલ્લાના વાઘોડીયાના ભણીયારા નજીકી કૃષ્ણ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઉંચે સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગ સહિત વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું.