¡Sorpréndeme!

કલ્યાણકારી મા અંબાની ઉતારો આરતી

2022-09-23 3 Dailymotion

આજે છે ભાદરવા વદ તેરસ અને શુક્રવાર..ત્યારે આવો મા ભગવતીની આરાધના કરીને તેમનાં આશીર્વાદ કરીએ પ્રાપ્ત...સૌ પ્રથમ મા અંબાની આરતીને સંગ પ્રાપ્ત કરીશુ તેમની કૃપા. શક્તિ સ્વરુપાની ઉપાસના યુગો યુગોથી થતી આવી છે..સ્વયં દેવોને પણ દેવીની ભક્તિ થકી જ શક્તિની પ્રાપ્તિ થઇ છે..ત્યારે આવો કલ્યાણકારી મા અંબાની આરતી કરીને ધન્ય થઇએ