¡Sorpréndeme!

રાજકોટના ગૌરીદળ ગામે દૂધનો નાશ કરવાને બદલે માલધારીઓએ ખીર બનાવી

2022-09-21 118 Dailymotion

ઢોર નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજ દ્વારા આજે દૂધ વિતરણ બંધ રાખવામાં આવ્યું છે જેના વિરોધમાં આજે રાજકોટ જીલ્લાના ગૌરીદળ ગામ કે જ્યાં માલધારી સમાજના 150 ઘર છે તે તમામ ઘરમાંથી એકઠું થયેલું દૂધ વિતરણ કરવાને બદલે કે તેને ઢોળી દેવાને બદલે ગામની વાડીએ એકઠું કરી ત્યાં સમસ્ત ગ્રામજનો માટે સવારથી ખીર બનાવવામાં આવી રહી છે.