ચૂંટણી પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ગુજરાતમાં
2022-09-20 28 Dailymotion
વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા છે. મંગળવાર અને બુધવાર એમ બે દિવસના પ્રવાસ દરમ્યાન તેઓ રોડ-શો સહિત ચાર શહેરોમાં નવથી વધુ કાર્યક્રમો યોજીને ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે ચાર્જ કરશે.