¡Sorpréndeme!

વિઘ્નહર્તા ગણેશજીની ઉતારીએ ભાવપૂર્વક આરતી

2022-09-20 1 Dailymotion

ગજાનન ગણપતિએ પ્રથમ પુજનીય છે તેમને વંદન કરતા તેઓ ભક્તોના તમામ કષ્ટોનો નાશ કરીને સુખ અને સમૃદ્ધીની પ્રાપ્તિ કરાવે છે..તેવામાં જો તેમની પાવનકારી આરતી કરવામાં આવે તો કહેવાય છે કે ગજાનન ગણપતિ તે ગણેશભક્તિનું અનેકો ગણુ ફળ ભક્તોને પ્રાપ્ત થાય છે...તો આવો આપણે પણ તે ફળની પ્રાપ્તિ માટે માણીએ ગણેશજીની આરતી...