¡Sorpréndeme!

રાજકોટમાં બંદૂક લઇ સીનસપાટા મારનાર યુવકનો વીડિયો વાયરલ

2022-09-19 1,359 Dailymotion

રાજકોટમાં હાથમાં બંદૂક રાખી સીનસપાટા મારનાર યુવકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવકે પેન્ટમાં પાછળના ભાગે બંદૂક લગાવી નિશાન તાંકતો વીડિયો બનાવ્યો છે. તથા

Instagram એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ પણ કરવામાં આવ્યો છે. તેમાં થોડા વધુ ફોલોવર્સ અને લાઈક મેળવવાની ઘેલસામાં યુવકો રીલ્સના રવાડે ચઢ્યા છે.