સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉમરાનો મધર ઈન્ડિયા ડેમ છલકાયો છે. તેમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. પાણીની આવકમાં વધારો થતાં અંબિકા નદી પ્રભાવિત થઈ છે. જેમાં મધર ઇન્ડિયા ડેમ છલકાતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે.