¡Sorpréndeme!

જુનાગઢમાં BJP મહિલા કોર્પોરેટરના પતિનો વીડિયો વાયરલ

2022-09-19 1,533 Dailymotion

જુનાગઢમાં BJP મહિલા કોર્પોરેટરના પતિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધીરેન કારીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. ખોટા કેસમાં ફસાવવાનો

પોલીસ પર આરોપ લગાવ્યો છે. તેમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રૂ.22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. ભાજપના મહિલા કોર્પોરેટર નિશાબેન કારીયાના પતિ ધીરેન કારીયા
સ્ટેટ વિજિલન્સ દ્વારા પકડવામાં આવેલ રૂ. 22 લાખના વિદેશીદારૂમાં ધીરેન કારિયાનો દારૂ હોવાનું ખુલ્યું છે. તથા બાંટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.