¡Sorpréndeme!

ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા VCE કર્મચારીઓની મોડી રાત્રે અટકાયત

2022-09-19 196 Dailymotion

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ ગાંધીનગરમાં કર્મચારી આંદોલન વેગ પકડી રહ્યું છે. તેવામાં હવે VCE કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે. પોતાની પડતર માંગણીઓને લઈને VCE કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગત રાત્રે પોલીસે કેટલાક VCE કર્મચારીઓની અટકાયત કરી હતી.