13 એપ્રિલ 1919ની એ ગોઝારી ઘટના જ્યાં દેશા ઈતિહાસમાં કાળા દિવસ તરીકે અંકીત થયો. જલિયાવાલા બાગ હત્યાકાંડ જે અંગ્રેજોની બર્બતાનું પરિણામ હતું. તો આવો જ રોષ ગુજરાતના ભાવનગરના એક વિદ્યાર્થીમાં હતો અને તે હતા બળવંતરાય મહેતા... બળવંતરાય મહેતાએ 1928માં બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. આઝાદી મળી ત્યાં સુધી અંગ્રેજો સાથે બાથ ભીડતા રહ્યા અને આ જ બળવંતરાય મહેતા સમય જતા બન્યા ગુજરાતના બીજા મુખ્યમંત્રી... આ એવા મુખ્યમંત્રી હતા જેમણે બર્બરતાઓ સામેબાથ ભીડી એટલું જ નહીં ઘણા આંદોલનોમાં ઝૂકાવ્યું હતું. તો જોઈએ ‘સંદેશ સ્પેશિયલ’માં બળવંત રાયના જીવન પરનો વિશેષ અહેવાલ...