¡Sorpréndeme!

Video:વડોદરામાં વૈભવી કાર બગડતા ગ્રાહકે અનોખો વિરોધ કર્યો

2022-09-18 903 Dailymotion

વડોદરામાં વૈભવી કાર બગડતા ગ્રાહકે અનોખો વિરોધ કર્યો છે. જેમાં ઓપી રોડના શોરૂમ બહાર વિરોધ નોંધાવ્યો છે. તેમાં ચારથી પાંચ દિવસમાં કાર બગડી હતી. જેમાં વિવિધ માધ્યમથી

કંપનીમાં રજૂઆતો કરી હતી. તેમાં ગ્રાહકને પેમેન્ટ રિટર્ન કરવા બાંહેધરી મળી છે.

શો-રૂમ બહાર ગધેડા બોલાવી ઢોલ નગારા સાથે વરઘોડો કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં વૈભવી કાર બે દિવસમાં બગડી હોવાનું બેનર બનાવી કરા પર લગાવ્યું હતું. જેમાં કાર માલિકનું

શો-રૂમ બહાર સૂચક વિરોધ પ્રદર્શન ચર્ચામાં રહ્યું છે. તેમાં શો-રૂમનો સ્ટાફ દોડી આવી વિરોધ બંધ કરવા ગ્રાહકને મનાવવ્યો હતો. તથા ગ્રાહકને પેમેન્ટ રિટર્ન કરવા બાંહેધરી મળી છે.