¡Sorpréndeme!

સતત વરસાદથી ખેડૂતો પર ‘લીલા દુકાળ’નું સંકટ, કરી

2022-09-17 107 Dailymotion

મોરબી જિલ્લામાં મેઘરાજાની સતત ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે, જેના કારણે હવે ખેડૂતોપર લીલા દુકાળનું સંકટ આવી ગયું છે. ખેડૂતોએ લીલા દુકાળની માંગ કરી છે. મોરબી જિલ્લામાં સરેરાશ વરસાદ કરતાં દોઢ ગણો વરસાદ થઈ ગયો છે. આ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો સરકાર દ્વારા પણ ખેડૂતો માટે હજુ સુધી સહાયની જાહેરાત કરવામાં આવી નથી, ત્યારે ખેડૂતો પણ સહાયની માંગ કરી રહ્યા છે. તો જોઈએ ગુજરાત એક્સપ્રેસમાં વધુ અહેવાલ...