¡Sorpréndeme!

વલસાડમાં મોપેડ સવાર વિદ્યાર્થીઓ સામસામે ટકરાયા

2022-09-17 540 Dailymotion

વલસાડના દાંડીગામના જોગણી માતાના મંદિર નજીક બે મોપેડ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વિદ્યાર્થીને મોઢાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.