¡Sorpréndeme!

સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો

2022-09-16 735 Dailymotion

સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવતા વાહન ચાલકોને વાહન

ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમાં કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો છે. જેમાં અડધો કલાકથી ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે.