¡Sorpréndeme!

બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેનનું પોલીસને પડકારતું નિવેદન

2022-09-16 436 Dailymotion

બનાસકાંઠાના થરાદ-વાવ તાલુકાના આંગણવાડી કાર્યકરના પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આંગણવાડી બહેનોને મળવા પહોંચેલા બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેને પોલીસને પડકારતું નિવેદન આપ્યું હતું.