¡Sorpréndeme!

ગુજરાત પરનું જળ સંકટ ટળ્યું । પાણીનો પ્રશ્ન હલ

2022-09-15 19 Dailymotion

દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાં છેલ્લા કેટલાય સમયથી થઇ રહેલ ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઇ રહી છે. પાણીની આવકને પગલે હાલ સરદાર સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો પોતાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી હાલ 138 મીટર સુધી પહોંચી ગઈ છે.