¡Sorpréndeme!

ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરવા આરોગ્ય કર્મીઓની આગેકૂચ

2022-09-15 352 Dailymotion

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ ગાંધીનગરમાં કર્મચારી આંદોલન વેગ પકડી રહ્યું છે. છેલ્લા 40 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. આજરોજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કૂચ કરવામાં આવી હતી અને વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવ્યો છે.