¡Sorpréndeme!

ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે: ક્રુભકોના નવા બાયો-ઈથોનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું

2022-09-14 2 Dailymotion

દેશના ગૃહપ્રધાન અમિત શાહ આજે સુરતના મહેમાન બન્યા છે. ગૃહપ્રધાન આમીત શાહે આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત વિશ્વ હિન્દી દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજધાની દિલ્હીની બહાર સોપ્રથમવાર હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગૃહમંત્રી સુરત ખાતેના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા