¡Sorpréndeme!

બેગૂસરાયની ઘટના પર ચિરાગ પાસવાનનું નિવેદન

2022-09-14 60 Dailymotion

બિહારના બેગૂસરાય જિલ્લામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનાને લઇ લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના નેતા અને રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને નીતીશકુમારની સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે બિહાર સંભાળી ના શકાતું હોય તો રાજીનામું કેમ આપી દેતા નથી?