¡Sorpréndeme!

અંકલેશ્વર GIDCની ક્રિષ્ના એન્ટરપ્રાઈઝમાં મોડી રાત્રે આગ ભભૂકી

2022-09-13 70 Dailymotion

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCની કર્માતુર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં મોડી રાતે અચાનક આગ લાગતા અફર તફરી મચી હતી. આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ કેમી ફાઇબર કંપની પણ આગની ઝપેટમાં આવી હતી.