શહેરમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. આજે મેઘરાજાએ અચાનક ધૂંધાધાર બેટીંગ કરતા વાહન ચાલકો પરેશાન થયા હતા. તો હજુ પણ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.