¡Sorpréndeme!

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમરેલીમાં સંબોધન કર્યું

2022-09-11 183 Dailymotion

આજે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં અમર ડેરીમાં અમિત શાહનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
તેમાં સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં અમિત શાહે સંબોધન કર્યું છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યાં છે.