¡Sorpréndeme!

સુરતમાં રૂ.8 લાખની વધુની ઘરફોડ ચોરી થઇ, જુઓ વીડિયો

2022-09-11 990 Dailymotion

સુરતમાં રૂ.8 લાખની વધુની ઘરફોડ ચોરી થઇ છે. જેમાં દિવસ દરમિયાન તસ્કરોએ હાથફેરો કર્યો છે. તેમાં ગત 8 સપ્ટેમ્બરેના ઘટના બની છે. જેમાં ચોરીની ઘટનાના CCTV સામે

આવ્યા છે. પરિવાર ચેન્નાઇ કેન્સરના ઈલાજ માટે ગયું હતું ત્યારે બંધ ઘરમાં લાખોની ચોરી થઇ છે. જેમાં રાંદેર ટાઉનમાં આવેલા પિંજારવાડનો બનાવ છે.