¡Sorpréndeme!

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા

2022-09-11 270 Dailymotion

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. જેમાં સિવિલમાં પાણી ભરાયાનો વીડીયો સામે આવ્યો છે. તેમાં સિવિલના વોર્ડમાં પાણી ભરાતા દર્દીઓ પરેશાન થયા છે. વરસાદને પગલે

ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયાનો વીડિયો સામે આવ્યો છે.