¡Sorpréndeme!

અમદાવાદમાં દારૂ પીને મોબાઇલ ટાવર પરથી પડતું મૂકતા યુવકનું મોત

2022-09-10 3,677 Dailymotion

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક શખ્સ ભર બપોરે મોબાઈલ ટાવર પર હિન્દી ફિલ્મની સ્ટાઈલથી ચડી ગયો હતો. આ મોબાઇલ ટાવર પરથી શખ્સે પડતું મૂકતા મોત નીપજ્યું છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે દારૂ પીધેલી હાલતમાં શખ્સ ટાવર પર ચઢ્યો હતો. નશાની હાલતમાં ત્યાંથી પડતું મૂકતા મોતને ભેટ્યો છે.