¡Sorpréndeme!

VIDEO : લિફ્ટમાં ઝોમેટો ડિલિવરી બૉય પર કુતરાનો હુમલો, પ્રાઈવેટ પાર્ટને ઈજા

2022-09-09 1,245 Dailymotion

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ અને નોઈડામાં પાલતુ કૂતરાના હુમલાનો વીડિયો વાયરલ થયા બાદ હવે મહારાષ્ટ્રનો એક વીડિયો સામે આવ્યો છે. 28 ઓગસ્ટના રોજ પનવેલમાં ઈન્ડિયાબુલ્સ ગ્રીન્સ મેરીગોલ્ડ CHS ખાતે એક પાલતુ જર્મન શેફર્ડે ડિલિવરી બોય પર હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે ડિલિવરી બોય લિફ્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો.