¡Sorpréndeme!

Video: છોટાઉદેપુરની ઓરસંગ નદીમાંથી માંસાહારી માછલી મળી

2022-09-09 1,337 Dailymotion

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાંથી સકર માઉથ કેટફિશ મળી આવી છે. જેમાં બહાદરપુરા પાસે ઓરસંગ નદીમાંથી માછલી મળી છે. તેમાં માછીમારની જાળમાં આવી કેટફિશ આવી હતી.
સકર માઉથ કેટફિશ માંસાહારી માછલી ગણવામાં આવે છે.