¡Sorpréndeme!

સ્વામીનારાયણ સાધુઓ વિરૂદ્ધ રાજ્યમાં આક્રોશ । મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ

2022-09-08 147 Dailymotion

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે વલસાડમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ સ્વામીનારાયણ સાધુઓ વિરૂદ્ધ રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ વૉર રૂમ’ રાજ્ય અને દેશના મહત્વના સમાચારો...