¡Sorpréndeme!

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ: સી.આર.પાટીલના આપ પર પ્રહાર

2022-09-07 584 Dailymotion

વડોદરામાં કપુરાઇ ચોકડી પાસે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આજે જિલ્લા ભાજપના નવા કાર્યલયનું ખાતમુહૂર્ત કર્યું છે. જે બાદ તેમણે વડોદરા APMCમાં સભા પણ સંબોધી હતી. ત્યારે વડોદરામાં સી.આર.પાટીલે આપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે હમણાં એક પાર્ટી વરસાદની જેમ આવી છે. આપ પાર્ટી કાર્યાલયના દાન પર સવાલ ઉઠાવે છે.