અમદાવાદના ચાંદલોડિયામાંથી તરછોડાયેલું બાળક મળી આવ્યું
2022-09-07 1 Dailymotion
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે તાજા જન્મેલા બાળકોને તરછોડવાની એક બાદ એક ઘટના બની રહી છે. રામોલ, કાગડાપીઠ બાપુનગર બાદ હવે ચાંદલોડિયામાંથી એક ત્યજી દીધેલું બાળક મળી આવતા પોલીસ દોડતી થઇ છે અને બાળકના માતાપિતા અંગે તપાસ હાથ ધરી છે.