¡Sorpréndeme!

પોરબંદરમાં ખાદી ભંડારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચોર CCTVમાં કેદ

2022-09-07 421 Dailymotion

પોરબંદરના ખાદી ભંડાર માંથી બે દિવસ પહેલા મધરાતે રૂ.92000ની રોકડની ચોરી થઇ હતી જે અંગે કિર્તીમંદિર પોલીસ મથકનો સ્ટાફ તપાસમાં હતો તે દરમ્યાન એક શખ્શ હાથમાં કાળા કલરનો થેલો લઇ બંદર રોડ પર થી સ્મશાનના ગેઇટ તરફ થઇ ચોપાટી બાજુ જતો હતો તે દરમ્યાન પોલીસને જોઈ ને આડો અવળો થવા લાગતા પોલીસને શંકા ગઈ હતી અને ચોરીના સીસીટીવી ફૂટેજમાં ચોર જેવી જ હાલચાલ તે શખ્શની જણાતા પોલીસે તેને અટકાવી પુછપરછ કરતા પોતાનું નામ સીતારામ નગરમાં રહેતો વિરમ ઉર્ફે વિજય લખુ આગઠ હોવાનું જણાવ્યું હતું.