¡Sorpréndeme!

સુરતમાં મહિલાએ 12મા માળેથી કુદીને આપઘાત કર્યો, CCTV સામે આવ્યો

2022-09-07 741 Dailymotion

સુરતના અલથાણામાં મહિલાએ 12મા માળેથી કુદીને આપઘાત કર્યો છે. જેમાં આપઘાતની ઘટનાના CCTV સામે આવ્યો છે. તેમાં પતિના ત્રાસના કારણે મહિલાએ આપઘાત કર્યો છે.
પતિના ત્રાસ અને ચારિત્ર પર શંકા રાખતા પોતાના 8 વર્ષના દીકરાની સામે જ માતાએ કૂદીને આત્મહત્યા કરી છે. જેમાં પુત્ર માતાને બિલ્ડીંગ પર આત્મહત્યા કરતા જોઈ આત્મહત્યા ન

કરવા માટે કગરતો રહ્યો હતો. પણ માતાએ પતિના 9 વર્ષના ત્રાસ અને શંકાના વેહમથી કંટાળી આ પગલું ભર્યું છે. તેથી ખટોદરા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ

તપાસ હાથ ધરી છે.